નવા લગ્ન થયા હશે તો તેને મળશે રૂપિયા 12,000 | Kuvarbai Nu Mameru Yojana Gujarat 2025
Kuvarbai Nu Mameru Yojana Gujarat 2025: કુવરબાઈનુ મામેરુ યોજના એ ગુજરાત સરકાર દ્વારા સમાજમાં દીકરીઓના સશક્તિકરણ અને લગ્ન વિધિ દરમિયાન નાણાકીય સહાય પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવેલી ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ લક્ષી યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ નબળી આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારોને દીકરીના લગ્ન માટે નાણાકીય સહાય પ્રદાન કરવાનો છે. આ યોજના અંતર્ગત … Read more