ડ્રેગન ફ્રુટની ખેતી કરવા માટે ખેડૂતોને મળશે રૂપિયા 6 લાખ સુધીની સહાય | Dragon Fruit Farming Sahay Yojana Gujarat 2025

Dragon Fruit Farming Sahay Yojana Gujarat 2025: ગુજરાત રાજ્યમાં ખેડૂતો ખેતીમાં અલગ અલગ ખેતીની પદ્ધતિઓ અપનાવી છે. અને દરેક વર્ષે કંઈક નવી ખેતી કરવાના પ્રયાસો કરી રહ્યા છે. જેથી ગુજરાત સરકાર દ્વારા ડ્રેગન ફ્રુટ સહાય યોજના શરૂ કરવામાં આવી છે. જેના થકી ખેડૂતો વધારે નફો મેળવી શકે છે અને ખેતી ક્ષેત્રે પ્રગતિ કરી શકે છે. … Read more