બે તાડપત્રીની ખરીદી માટે ખેડૂતોને મળશે રૂપિયા 1875 સુધીની સહાય | Tadpatri Sahay Yojana Gujarat 2025
Tadpatri Sahay Yojana Gujarat 2025: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક મજબૂત બનાવી ખેતી માટે જરૂરી સાધનસામગ્રીમાં મદદરૂપ થવા માટે તાડપત્રી સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો હેતુ ખેડૂતોને ખેતીના જુદા જુદા કામ માટે તાડપત્રીની સહાય પ્રદાન કરવાનો છે, જેનો ઉપયોગ પાકને સુરક્ષિત રાખવા, દાણાના સંગ્રહ, અને અન્ય કૃષિ ઉપયોગ માટે થાય છે. યોજનામાં … Read more