વિધવા મહિલાઓને મળશે દર મહિને રૂપિયા 1250 ની સહાય | Vidhva Sahay Yojana Gujarat 2025
Vidhva Sahay Yojana Gujarat 2025: ગુજરાત વિધવા સહાય યોજના વિધવા મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક મહત્વલક્ષી યોજના છે. આ યોજના દ્વારા મહિલાઓને દર મહિને ₹1250 ની આર્થિક સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) પદ્ધતિ દ્વારા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જેના દ્વારા વિધવા મહિલાઓને સુખી અને … Read more