શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓને મળશે રૂપિયા 50,000 ની સહાય | Namo Lakshmi Yojana Gujarat 2025

Namo Lakshmi Yojana Gujarat 2025: ગુજરાત સરકાર દ્વારા કન્યાઓના હિતમાં અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. આજે આપણે તેવી જ એક યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ નમો લક્ષ્મી યોજના છે. જે કન્યાઓના શિક્ષણ અને આર્થિક સશક્તિકરણ માટે બનાવવામાં આવેલી યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ કન્યાઓ દરરોજ શાળામાં હાજરી આપવા માટે અને … Read more