ધોરણ 11 અને 12 માં ભણતી વિદ્યાર્થીનીઓને મળશે નાણાકીય સહાય | Namo Saraswati Vigyan Sadhana Yojana Gujarat 2025
Namo Saraswati Vigyan Sadhana Yojana Gujarat 2025: નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મહત્વપૂર્ણ શિક્ષણલક્ષી યોજના છે. આજના આ આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ દિવસે અને દિવસે ખૂબ જ વધી રહ્યું છે. જેથી વિદ્યાર્થીનીઓ પણ વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધે અને પ્રોત્સાહન મળે તે માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી … Read more