ધોરણ નવમાં ભણતી તમામ દીકરીઓને મળશે મફત સાયકલ | Sarasvati Sadhana Cycle Yojana Gujarat 2025
Sarasvati Sadhana Cycle Yojana Gujarat 2025: સરસ્વતી સાધના સાયકલ યોજના એ એક કન્યાલક્ષી યોજના છે. આ યોજનાએ કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટેની એક અનોખી પહેલ છે. આ યોજનાનો મુખ્ય હેતુ કન્યાઓનું શિક્ષણનું સ્તરને ઊંચું લાવવાનું છે, અને તેમની શાળામાં આવવાની હાજરીને વધારવાનું છે. કારણ કે ગ્રામીણ વિસ્તારોમાં સારા શિક્ષણ માટે શાળાઓનું અંતર મોટી સમસ્યા બની … Read more