ખેતરની ફરતે તારની વાડ કરવા માટે ખેડૂતોને મળશે મોટી સબસીડી | Tar Fencing Yojana Gujarat 2025

Tar Fencing Yojana Gujarat 2025: તાર ફેન્સીંગ યોજનાએ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક ખેડૂતલક્ષી યોજના છે. જે ખેડૂતોના પાકના રક્ષણ માટે શરૂ કરવામાં આવેલી યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને વાડ બનાવવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે જેથી પશુઓ અને જંગલી પ્રાણીઓ દ્વારા પાકને થતા નુકસાનને અટકાવી શકાય છે. આ યોજનાનો મુખ્ય … Read more