ગુજરાત સરકાર આપશે દીકરીઓને રૂપિયા 1,10,000 ની સહાય | Vahali Dikri Yojana Gujarat 2025
Vahali Dikri Yojana Gujarat 2025: વ્હાલી દીકરી યોજના ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના વિકાસ અને તેમના જન્મને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ એક મહત્વપૂર્ણ યોજના છે. વ્હાલી દીકરી યોજનાએ દીકરીઓના શિક્ષણ અને કલ્યાણ માટે એક મહત્વની ભૂમિકા ભજવે છે, અને દીકરીઓને આર્થિક મજબૂતી અને ભવિષ્ય માટે સુરક્ષા પ્રદાન કરે છે. આ યોજના હેઠળ, દીકરીના જન્મ સમયે … Read more