વૃદ્ધોને મળશે દર મહિને રૂપિયા 1000 થી 1250 સુધીની સહાય | Vrudh Pension Yojana Gujarat 2025

Vrudh Pension Yojana Gujarat 2025: ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ અમલીકરણ કરવામા આવી છે. મહિલાઓ, બાળકો અને ખાસ કરીને વૃદ્ધો માટે વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય આપવામા આવતી હોય છે. તેવીજ એક યોજના વૃદ્ધ પેન્શન યોજના એ વૃદ્ધ નાગરિકો માટે શરૂ કરાયેલ ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે. … Read more